The
shoulder has a wide and versatile range of motion. When the person has a
shoulder pain.
Shoulder
is a mobility joint and has 3 dimensional movement and this movement is made
possible by rotator cuffs and other muscles around it.
At OM
CLINIC, we offer wide range of treatment with 360 approach and treat various
shoulder condition like :-
• Rotator cuff injury / Tendinits
• Frozen shoulder
• Diabetic / neurogenic shoulder
• Arthritis etc.
ખંભા નો દુઃખાવો હવે ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. અને એ તમારી દીનચયાૅ પર ખૂબ અસર કરે છે. પણ અનુભવી ફિઝીયોથેરાપીસ્ટ તમારો દુઃખાવો ઓછો કરવામાં ખૂબ મદદરુપ થઈ શકે છે.
જયારે ખંભા માં કયાંય લાગ્યુ ન હોય ત્યારે દુઃખાવો કયાંથી આવે છે. એ શોઘવુ ખૂબ અધરુ છે. એની પાછળ ઘણા કારણો જવાબદાર છે. (જેમ કે ખંભા નું બંઘારણ , કામ કરવાની પધ્ધતિ અને માનસિક કારણો ) ફિઝીયોથેરાપીસ્ટ તમારા ખંભા ની ઊંડાણ પૂવૅક ચકાસણી કરે છે. અને સારવાર માટે નો plan તૈયાર કરે છે.
ખભા નો દુઃખાવો ઓછો કરવા અને સ્નાયુ ને મજબૂત કરવા માટે સામાન્ય રીતે 6-12 અઠવાડીયા લાગી શકે છે. કયારકે ઓછો કે વઘારે સમય પણ થાય છે. જે ખભા નો દુઃખાવો કેટલો જુનો છે. અેના પર આધાર રાખે છે.
શું તમને ખંભા નો દુઃખાવો છે?
ખંભા નો દુઃખાવો હવે ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. અને એ તમારી દીનચયાૅ પર ખૂબ અસર કરે છે. પણ અનુભવી ફિઝીયોથેરાપીસ્ટ તમારો દુઃખાવો ઓછો કરવામાં ખૂબ મદદરુપ થઈ શકે છે.
ખભો દુઃખવાના શું કારણો છે ?
જયારે ખંભા માં કયાંય લાગ્યુ ન હોય ત્યારે દુઃખાવો કયાંથી આવે છે. એ શોઘવુ ખૂબ અધરુ છે. એની પાછળ ઘણા કારણો જવાબદાર છે. (જેમ કે ખંભા નું બંઘારણ , કામ કરવાની પધ્ધતિ અને માનસિક કારણો ) ફિઝીયોથેરાપીસ્ટ તમારા ખંભા ની ઊંડાણ પૂવૅક ચકાસણી કરે છે. અને સારવાર માટે નો plan તૈયાર કરે છે.
Frozen shoulder ના ચિન્હો :
stage 1 : ખંભા ની movement કરવામાં pain થાય . રાતે ઊંધ માં દુખાવો. હાથ ને માથા પાછળ લઈ જવા ની movement માં પણ દુઃખાવો થાય છે.
Stage : 2 ખંભા ની movement માં તો દુઃખાવો થાય છે. પણ ખંભા ને આરામ આપીયે તો પણ દુઃખાવો ચાલુ જ રહે છે. Stage : 3 દુઃખાવાની સાથે હાથ ઉપર અને પાછળ જતો બંધ થઈ જાય છે. અને ખંભા ની આજુબાજુ ના સ્નાયુ પણ નબળા પડી જાય છે.
ફિઝીયોથેરાપી ખભા ના દુઃખાવા માટે કેવી રીતે મદદરુપ થઈ શકે છે. ?? કસરત અને સ્નાયુ મજબૂત આ બંને ખભા નો દુઃખાવો ઓછો કરવા માટે મહત્વ ભાગ ભજવે છે. ખભા ની ફિઝીયોથેરાપી સારવાર માં ખભાનો દુઃખાવો થાય એવુ કાયૅ બંઘ કરવું, બરાબર બેસવાની પધ્ધતિ,નબળા સ્નાયુ મજબુત કરવા , ટાઈટ સ્નાયુ ને ઢીલા કરવા અને બીજી ઘણી manual technique નો સમાવેશ થાય છે.
ખભા નો દુઃખાવો ઓછો થવા માટે કેટલો સમય લાગે છે. ??
ખભા નો દુઃખાવો ઓછો કરવા અને સ્નાયુ ને મજબૂત કરવા માટે સામાન્ય રીતે 6-12 અઠવાડીયા લાગી શકે છે. કયારકે ઓછો કે વઘારે સમય પણ થાય છે. જે ખભા નો દુઃખાવો કેટલો જુનો છે. અેના પર આધાર રાખે છે.
ખભા માટે રોજ કઈ કસરતો કરવી જોઈએ??
૧) બંને હાથ માં લાકડી પકડી ધીરે ધીરે હાથ આગળ થી ઉપર લઇ જવા, બાજુ માં થી ઉપર લઇ જવા, કમર ની પાછળ થી ઉપર લઇ જવા.
૨) બંને ખભા ને ઉપર, પાછળ અને ગોળ ફેરવવા.
૩) કમ્પ્યુટર પર કામ કરતા હોય ત્યારે ખભા આગળ રાખી કામ કરવું જોઈએ નહી.
૪) એક બાજુ પડખું ફરી સતત સુવું જોઈએ નહી.
૫) ખભા માં વધારે દુખાવો થતો હોય તો ઓર્થોપેડીક ડોક્ટર ને બતાવી અને ફિસીઓથેરાપી ડૉક્ટર ની સલાહ થી કસરત ચાલુ કરવી જોઈએ